________________
પ્રભુ મહાવીર
૧૧
ચાલતાં ચાલતાં તેઓ એક મેાટા શહેરમાં આવ્યા. તેનું નામ રાજગૃહ, તેને હતું માટુ' પરૂ, તેનું નામ નાલંદા. ત્યાં એક વણકરની વણાટશાળામાં શ્રી વધુ માન ઊતર્યો.
આગળ ચામાસુ આવે. ચેામાસામાં એક ગામથી બીજા ગામ ન ફરે એટલે ત્યાંજ રહ્યા.
ત્યાં આવ્યા એક ચિત્રા બતાવનાર છે।કરી. તેનું નામ ગેાશાળા. તે ભારે અપલખણા ને ભારે અટકચાળા. લેાકાને ચિત્રા બતાવીને તે ગુજરાન ચલાવે. તેણે વિચાર ઢીં : ‘ લાગ્યને આ સતના શિષ્ય થઇ જાઉ`કે કમાવાની બધી માથાકુટજ મટી જાય. ' આથી વધુ માન ધ્યાનમાં ઊભા હતા ત્યાં આવીને એ બેયેઃ ‘ભગવાન! હું તમારા ચેલો. પણ ભગવાન તેા ન મેાલ્યા, ન ચાલ્યા.' ગેાશાળા જાતે તેમના ચેલા બન્યા.
?
ચામાસું પૂરું થયું. શ્રી વમાને વિહાર કર્યાં. આ ભાઈ પણ સાથે ચાલ્યા. કાં ગુરુ ? કયાં ચેલા શ્રી વધુ માન ધ્યાનમાં જ રહે. ગાથાળે લેાકાનાં અટકચાળાં કરે ને માર ખાય. સાથે ગુરુને પણ માર ખવરાવે. જુએ ચેલાનાં વન !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com