________________
૧૦
પ્રભુ મહાવોર
ન ચાલે. જ્યાં જુએ ત્યાં જાળાંઝાંખરાં. પાંદડાંનાં તા ઢગેઢગ. એમાં મારગ પણ ક્યાંથી જડે ? છતાં શ્રી વ માન તા ચાલ્યા.
જંગલમાં એક રાફડા. તેમાં કાળા નાગ બહુ ઝેરીલો. ફુંક મારે તેા ફાટી પડે, શું માણસ કે શુ ઢાર ! એનું નામ ચંડકાશિયેા.
ચડાશિયે શ્રી વમાનને જોયા. પછી તે પૂછવું જ શું? મારવા માંડયા છુપાડા. કું~*~~* ટુહું ટુ-ઉ-* -&-૩. પણ તેમને કાંઈ નહિ.
ચડકાશિયા કહે, મારું વ્હાલુ* ! આ કોઇ અજબ લાગે છે. ઝેર કેમ નહિ ચડતું હૈાય ? લાવ્ય ડસ'. તે દોડયા ને જમણાં અંગુઠે ડરસ્યા, પણ કાંઇ નહિ. તે તેા સાચા સંત હતા.
સાપનું કાંઈ જોર ચાલ્યું નદ્ધિ. એટલે શ્રી વ - માન ખાલ્યા : ' ચંડકોશિક ! કાંઇક સમજ !” આ તા મહાત્માની વાણી. ઝેરીનાં ઝેર મટી ગયાં. ચડકોશિક ડાહ્યો થયા. શ્રી વમાન આગળ ચાલ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com