________________
પ્રભુ મહાવીર
રજા માગું છું. આ સાંભળી સહુએ દુખી દીલે રજા આપી.
ગીશ વર્ષના તરુણ રાજકુમાર શ્રી વદ્ધમાન પિતાની આત્મશુદ્ધિ કરવા ચાલી નીકળ્યા.
મોટાભાઈ નંદિવર્ધન શ્રી વર્ધમાનની ભાવના સમજયા હતા એટલે રજા આપી હતી. પણ તેમનું હાલ અથાગ હતું. જ્યાં શ્રી વર્ધમાન ચાલવા લાગ્યા ત્યાં નંદિવર્ધનની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. તેઓ મોટેથી રૂદન કરવા લાગ્યા. પણ શ્રી વર્ધમાનનું મન હવે જગતના મોહ કે શોક્યાં ઘસડાય તેમ હેતુ. તેઓને જે મહાન સાધના કરવાની હતી તેનાજ તરફ લત રાખી તેઓ શાંત ચિત્તથી ચાલવા
લાગ્યા.
મહાત્મા તે ઘણા થયા પણ શ્રીવર્ધમાનથી હેઠા. એમણે બહુ આકરા તપ આર્યો. કોઈ વખત છે ઉપવાસ તો કઇક વખત ચાર ઉપવાસ. કેઈક વખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com