________________
પ્રભુ મહાવીર
સમય જતાં તુજાર ધજાવાળા દ્રધ્વજ આવ્યા,પાછળ નગારાં અને વાજીંત્ર આવ્યાં. પાછળ નદિવર્ધનરાજા ને મંત્રીએ પધાર્યા. પાછળ સામંત ને શેઠ શાહુકારા પધાર્યો. તેની પાછળ સુંદર પાલખી આવી. એમાં શ્રીવ માનકુમાર બેઠેલા હતા. પાછળ અંતઃપુરની અને નગરની સ્રીએ ગીત ગાતી હતી. અહા ! શું તે વખતના દેખાવ ! આંખે આંસુ ને મઢાંએ ગીત 1
વમાનકુમાર પાલખીમાંથી નીચે ઉતર્યાં. શરીરે ખૂબ સુગંધી પદ્માએઁ લગાડેલાં છે, વસઅલ'કારની શોભા અપાર છે. ગંભીરતાથી શ્રીવ માને એ પછી એક વસ અને અલ કાર ઉતારી નાંખ્યા અને એકજ દેવતાઇ વજ્ર રાખ્યું. માથાના વાળ પેાતાના હાથથીજ ચુંટી કાઢયા અને સાધુજીવનની મહાન પ્રતિજ્ઞા લીધી : આજથી હું કાઇપણ જાતનું પાપકામ મન વચન ને કાયાથી કરીશ નહિ. મારી સપૂર્ણ આત્મશુદ્ધિ રીશ.
હવે શ્રીન માન ત્યાં પધારેલા સર્વે માણસાને સંબોધીને બાલ્યા : ‘મહાનુભાવા ! મારું જીવન આજથી જુદી દિશામાં શરૂ થયું છે. હવે હું બીજે સ્થળે જવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com