________________
પ્રભુ મહાવીર કહેવા લાગ્યાઃ “વર્ધમાન ! તમે રાજ્ય ભેગ. એને માટે ખરા લાયક તમેજ છો. ” વર્ધમાન કહે, “ના રે મોટાભાઈ! આપજ ગાદી શોભા. મારે આ રાજ્યને ખપ નથી.' એથી બધાએ ભેગા થઈને નંદિવનને રાજા બનાવ્યા.
: ૩ :
વર્ધમાનકુમારે હવે વિચાર્યું કે માતાપિતા જીવતાં સુધી દીક્ષા ન લેવાની મારી પ્રતિજ્ઞા પૂરી થઈ છે. હવે તે આત્માને ઉદ્ધારવાને, જગતને ઉઠારવાને સમય આવી પહોંચે છે. માટે મોટાભાઈની રજા લઈને તેમ કરૂં.
તેઓ નંદિવર્ધન આગળ આવ્યા ને દીક્ષા માટે રજા માગી. આ સાંભળતાં નંદિવર્ધનના દુઃખને પાર રહે નહિ. તેઓ કહેવા લાગ્યાઃ “વહાલા ભાઈ ! હજી માતાપિતાને વિયેગ મને સાલે છે, એમાં વળી તારા વિયેગી મારાથી એ સહન નહિ જ થાય.”
મોટાભાઈના કહેવા પરથી વિચાર કરતાં તરતને માટે શ્રી વર્ધ્વમાનને પિતાને વિચાર મુલતવી રાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com