________________
પ્રભુ મહાવીર શ્રી વમાન માતાપિતાના બહુ ભક્ત હતા. કદી તેમનું મન દૂભવતા નહિ. સૌનું સુખ વિચારતા. કદી કાઈ પર ક્રોધનહિ, કદી અભિમાનને અશ નહિ. સદાયે સરળ, સદાયે સત્તાખી. મુખ સદા શાંત અને હસમુખુ. ભાલે તે પશુ મીઠું'. આવા સ્વભાવ કાને ન ગમે ?
તેમને જગતના મેાજોાખ લલચાવી શકતા ન્હોતા. શ્રી વધુ માન ચેાગ્ય ઉમ્મરના થયા ત્યારે માતાપિતાએ તેમનાં લગ્ન યશેાદા નામે રાજકું વરીની સાથે કયા. શું યશેાદાના ગુણુ ! શું યશોદાનાં રૂપ! સમય જતાં તેમને એક પુત્રી થઇ. તેનુ નામ પ્રિયદર્શના.
શ્રી વર્ધમાનકુમાર અઠ્ઠાવીશ વર્ષના થયા. આ વખતેતેમના માતાપિતા ધર્મધ્યાન કરીને મરણ પામ્યા. શ્રી વર્ધમાને આ દુ:ખ શાન્તિથી સહન કર્યું પણ નદિવર્ધન અત્યંત શાક કરવા લાગ્યા. શ્રી વર્ધમાને કહ્યું; ‘ભાઇ ! સમજો. શાક કર્યે શું થશે ! હૈયે હિંમત રાખે!. ' ન’દિવ ન સમજ્યા અને શેક આછે કર્યો. હવે પિતાની ગાદી ખાલી પડી હતી તેથી નદિવ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com