________________
પ્રભુ મહાવીર
તેઓ ખૂબ ધર્મિષ્ઠ ને ન્યાયી હતા, તેમજ પ્રજાને પાળનાર અને દીન-દુઃખીને સહાય કરનાર હતાં. તેમને ત્રિશલાદેવી નામે એક બહુ પવિત્ર રાણી હતાં.
સમય જતાં ત્રિશલાદેવી ગભ વતી થયાં. તે સમયે તેમને ચૌદ સુંદર સ્વપ્ના આવ્યાં. આથી તેમણે જાણ્યું કે મારે મહાપ્રતાપી બાળક થશે અને તેથી ખૂબ હરખાયો.
આ દિવસથી તેમના કુળમાં ધન ધાન્ય ને આનંની વૃદ્ધિ થવા લાગી.
૧:
ચૈત્ર સુદ તેરશની રાત્રિ છે. ચાંદ્ર પ્રકાશી રહ્યો છે. આકાશ સ્વચ્છ છે. પવન ધીમા ધીમા વાય છે. પૃથ્વી આખીએ જાણે આનંદથી ઉભરાય છે. આ સમયે ત્રિશલાદેવીએ એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યા. તેજ ક્ષણે દુનિયામાં પ્રકાશ ને આનંદની રેલ છવાઇ ગઈ.
દેવાએ પુત્રનાં યશોગાન ગાયાં અને મોટા ઉત્સવા ઉજવ્યા. સિદ્ધાર્થ રાજાએ પણ માટે ઉત્સવ ઉજન્મ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com