________________
૨૦
શ્રી પાર્શ્વનાથ
૧ ૧૫ : શ્રી પાર્શ્વનાથને આ બનાવ બન્યા પછી થોડા જ દિવસે કેવળજ્ઞાન એટલે સાચું અને પૂરેપૂરું જ્ઞાન થયું. એટલે તેમણે બધા લેકેને પવિત્ર જીવન જીવવાને ઉપદેશ આપે. ઘણાં સ્ત્રીપુરુષે પવિત્ર જીવન જીવવા લાગ્યાં. આ પવિત્ર જીવન જીવનારને એક સંઘ સ્થાપે. આવાં સંધને તીર્થ કહે છે. તેથી પાર્શ્વનાથ તીર્થ કરનારા એટલે તીર્થકર થયા.
તેમના માતાપિતા તથા પ્રભાવતી પણ આ પવિત્ર સંઘમાં જોડાયા.
કુલ સે વરસનું આયુષ્ય ભોગવી શ્રી પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા. એટલે સઘળા કર્મોના બંધનથી છુટી મુકિતપદ પામ્યા.
બેલે શ્રી પાર્શ્વનાથ ભગવાનકી જે! બોલે શ્રી તેવીસમા તીર્થંકર દેવકી જે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com