________________
શ્રી પાર્શ્વનાથ
૧૮
દીધું. છેવટે ત્રણ ઉપવાસ કર્યાં ને માતાપિતાના ટૂંકા સંબંધ છેડી દુનિયા સાથેના પ્રેમભાવથી વિશાળ સઅધ ખાંધ્યા. એટલે કે સ જીવાનું હિત કરવા સાધુ થયા. બીજા પણ માણસે તેમની સાથે સાધુ થયા. તે સાધુજીવન ગાળતાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફરવા લાગ્યા.
* ૧૪ :
પાનાથ ફરતાં ફરતાં એક દિવસ શહેરની નજીક તાપસના આશ્રમ પાસે આવ્યા. સાંજ પડી ગઇ હતી ને રાત્રે ફરવું નહિ એટલે કૂવા પાસે એક વડ નીચે ધ્યાન લગાવીને ઊભા.
મેધમાળીને પાર્શ્વનાથ પર વૈર હતું એટલે તે રાત્રે પાર્શ્વનાથને અનેક જાતની સતામણી કરી. સિંહું તથા હાથીના ભય બતાવ્યા; રીંછ તથા ચિત્તાના ભય ખતાબ્યા, સાપ ને વીંછીના ભય ખતાવ્યા, એમ ધણા ધણા ભય બતાવ્યા. પણ પાર્શ્વનાથ જરા પણ ધ્યાનમાંથી ડગ્યા નહિ. છેવટે મેધમાળી લયકર વરસાદનું તેાફાન કર્યું. આકાશમાં ધનધાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com