________________
શ્રી પાર્શ્વનાથ નાખે ત્યાં કાંઈક સુંદર કારીગરી. એ મહેલમાં પાર્થકુમાર તથા પ્રભાવતી આરામ કરવા દાખલ થયા. મહેલના દિવાનખાનામાં ચિત્ર જોતાં જોતાં તેઓ એક સુંદર ચિત્ર આગળ આવ્યાં. તેમાં તેમનાથની જાન ચીતરેલી છે. તેમનાથ પ્રભુને પોકાર સાંભળે છે. તેમનું હૈયું દયાથી ઉભરાય છે. તેઓ પશુને છોડાવી મૂકે છે ને રથને પાછા ફેરવે છે. પાર્શ્વકુમારને આ જોઈ પિતાના જીવન સંબંધી વિચાર આવ્યા. જગતના મોજશેખમાંજ જીવન પસાર કરવું તે આ જીવનને હેતુ નથી. જીવનનું સાચું સ્વરૂપ સમજી તેને આચરણમાં મૂક્યું એજ ગ્ય છે. એથી જગતના માજશેખમાંથી તેમનું મન ઉઠી ગયું. ઊંચું જીવન ગાળવા દૃઢ ઈચ્છા થઈ. આવી ઇચ્છાને વૈરાગ્ય કહે છે.
પાર્શ્વકુમાર દુઃખીને વિસામે હતા. પતિતના ઉદ્ધારક હતા. મન વચન ને કાયાથી કોઈ પણ પ્રાણીને દુઃખ ન થાય તેવું ઇચ્છતા હતા. તેમને વૈિરાગ્ય વધતો જ . વૈરાગ્યની બહારની નિશાની તરીકે તેમણે એક વરસ સુધી સેનામહેરોનું દાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com