________________
શ્રી પાનાથ
વાથી તે તપ થતાં હશે! વગર સમજ્યે પશુની માફક ટાઢ તાપ સહન કરવાથી શું લાભ વાર્? તપ વગેરે ધર્મના અગા અહિંસા વિના નકામાં છે. અહિંસા એજ પરમ ધર્મ છે. ધમ સમજીને ધમ આચરવા જોઇએ.’
૧૫.
આ સાંભળી દેહદમનનેજ ધર્મ ગણનારા કમઠ એલ્સે ‘ હૈ રાજકુમાર ! ધર્મની બાબતમાં તમે શું જાણા ? તમે તેા હાથી ધાડા ખેલવી ાણા. ધમ તે અમારા જેવા તપરવી જાણે.’
આ સાંભળીને પાવ કુમારને વિચાર થાઃ ‘અા ! માણસનું શું અભિમાન છે ને? બિચારાને દયાની તે ખબર નથી ને ધર્મ કરે છે !' તેમણે પેાતાના માણસને કહ્યું: ‘ આ લાકડું ધુણીમાંથી બહાર ખે’ચી કાઢે ને સાચવીને તેના બે ભાગ કરો.’ માણસાએ તેમ કર્યું તા તેમાંથી મોટા નાગ નીકળ્યા. તેનું શરીર દાઝયું હતું. તેને પીડા થતી હતી. પાર્શ્વકુમારે તેને માણુસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com