________________
૧૪
શ્રી પાર્શ્વનાથ
ટાળે ટાળાં ફૂલની છાબડીએ ભરી ઉતાવળાં ઉતાવળાં નગર બહાર જતાં હતાં તે જોયાં.
પાર્શ્વ કુમારે પાસેના માણસને પૂછ્યું કે આજ શેના તહેવાર છે કે લા આટલા બધા ઉતાવળા થઇ નગર બહાર જઇ રહ્યાં છે ?' માણસે એ જણાવ્યું કે * મઠ નામે એક માટેા તપસ્વી શહેરની બહાર આવેલા છે. તે પેતાની ચારે બાજુ દેવતા સળગાવે છે. માથાપર સૂરજના તાપ લે છે. એટલે કે પંચાગ્નિ તપ કરે છે. માટે લોઢા તેની પૂજા કરવાને જાય છે.
"
પાવ કુમારને આવું કૈાતુક જોવાની ઇચ્છા થઇ. તેઓ પેાતાના માણસા સાથે ત્યાં આવ્યા. ત્યાં જોયું તે કમઠે પેાતાની ચારે બાજુ મોટાં મોટાં લાકડાં મૂકીને ધુણી ધખાવી હતી.
જોઇને તેમનું
કુશળ પાર્શ્વ કુમારે પેાતાના જ્ઞાનથી આ લાકડામાં એક મોટા સાપને બળતા જોયા. આ હૈયું ઢયાથી ઉભરાયું. તેએ બેલી ઉઠ્યા કેટલી બધી ગેરસમજ છે? કેવળ શરીરને કષ્ટ આપ
‘ અરે! આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com