________________
શ્રી પાર્શ્વનાથ
૧૩. છતાં તમારા આગ્રહથી પ્રભાવતી સાથે જ તેને વિવાહ કરીશું. '
અશ્વસેન રાજા પ્રસેનજિત સાથે પાર્વકુમારને મળ્યા અને કહ્યું કે પુત્ર! પ્રભાવતીને તારા માટે ઘણી જ મમતા છે. તેને પરણવા માટે તેણે ખૂબ સહન કર્યું છે. ખરેખર ! તારા માટે આથી વધારે લાયક કન્યા કેઈજ નથી. માટે પ્રભાવતી સાથે લગ્ન કરી અને સુખી થા.”
પાર્વકુમારે કહ્યુંઃ “પિતાજી મને એ જીવન પસંદ નથી. છતાં પિતાના અતિ આગ્રહથી તેમણે પ્રભાવતી સાથે લગ્ન કર્યો.
પ્રભાવતીના આનંદને પાર રહ્યો નહિ. તે ગાવા લાગી કે
જે પામે સ્ત્રી એ ભરથારને રે! ધન્ય ધન્ય તેના અવતારને રે!”
: ૧૨ :
એક દિવસ પાકુમાર મહેલ ઉપર ચઢી ગોખમાં બેઠા છે. કાશી નગરીને જોઈ રહ્યા છે. એવામાં લેકનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com