________________
૧૨.
શ્રી પાર્શ્વનાથ પ્રસેનજિત પણ વિચારમાં પડ્યા. આખરે મનમાં નક્કી કર્યું કે પાર્શ્વકુમાર પોતે તે આ વાત માનશે નહિ પણ અશ્વસેન રાજાને મળવાનું બહાનું કાઢીને હું પાકુમારની સાથે કાશી જાઉં.'
પાર્વકુમારને વિદાય આપી. વિદાય આપતાં પ્રસેનજિત રાજા બોલ્યા હે પ્રભુ! અશ્વસેન રાજાના ચરણને નમવા હું તમારી સાથે આવીશ.” પાવકુમારે ખુશી થઈને હા પાડી એટલે રાજા પ્રસેનજીત પ્રભાવ તીને લઈ કાશી આવ્યા.
ક ૧૧ :
પ્રસેનજિત રાજાએ અશ્વસેન રાજાને રાજીત પ્રમાણે નમસ્કાર કરી પિતાની બધી હકીક્ત કહી. રાજા અશ્વસેને આ સાંભળી કહ્યું: “આ કુમાર મૂળથીજ વૈરાગ્યપ્રિય છે. તેથી તે શું કરશે તે હજી અમે જાણી શકયા નથી; અમને પણ હોંશ છે કે જ્યારે તે ગ્ય કન્યા સાથે પરણે છે કે તેને પરણવું પસંદ નથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com