________________
શ્રી પાર્શ્વનાથ
: ૧૦ :
કુશસ્થલ નગર ઉપરથી ધેરા ઉઠી યવન ચાઢ્યા ગયા. રાજા પ્રસેનજીના રહ્યો નહિ. એક તેા શત્રુના ભય ગયા ને કુમાર ધરને આંગણે મળ્યા.
૧
ગયા ને રાજા
હરખના પાર બીજી પાર્શ્વ
તે પ્રભાવતીને લઇને પાશ્ર્ચકુમારની છાવણીમાં આવ્યા અને પાર્શ્વકુમારને હાથ જોડી વિનંતિ કરીઃ ‘આપે યવનરાજાના ભયમાંથી બચાવીને મારા પર મેટા ઉપકાર કર્યાં છે. પણ આ પ્રભાવતીની સાથે વિવાહ કરીને બેવડા ઉપકાર કરી. એ આપનેજ ચાહે છે તે આપનેજ યાદ કર્યો કરે છે.’
આ સાંભળી પાર્શ્વ કુમારે કહ્યું કે હે રાજા ! હું તે શત્રુથી તમારા બચાવ કરવા અહિં આવેલા છું. પરણવાને નહિ. મારૂં કામ પૂરૂં થયું છે. માટે હું પાછા ફરીશ. ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ સાંભળી પ્રભાવતીના દુઃખને પાર રહ્યો નહિ. તે મોટી ચિંતામાં પડી કે હવે મારૂં શું થશે?” રાજા
www.umaragyanbhandar.com