________________
૧૦
શ્રી પાર્શ્વનાથ મહામહેનતે રેકીને હું આવે છે. માટે અહિંથી પાછા ફરીને તમારે ઠેકાણે પાછા ચાલ્યા જાવ. જે જલદી જશે તે તમારો ગુહે માફ કરીશું.” પણ અભિમાની યવનરાજ શેને માને? ઉલટ પાર્શ્વકુમારને ધમકી આપવા લાગ્યુઃ “જે પાકુમારને જીવતા રહેવું હેય તો પાછા ફરે.' આ સાંભળીને યવનરાજાને એક ઘરડે પ્રધાન બેલ્યોઃ “મહારાજ ! ગમે તેમ કરે પણ પાર્શ્વ કુમારને લડાઇમાં આપણે પહોંચી શકવાના નથી. વળી આપણું લડાઈ અભિમાનની છે, સાચી નથી. તે નકામી શા માટે માણસેની ખૂનરેજી થવા દેવી! આ સંદેશો માની લે ને પાWકુમારના શરણે જવું તેજ ઠીક છે.”
યવન રાજાને વિચાર કરતાં આ વાત સાચી લાગી. તે પાWકુમારને શરણે આવે. હાથ જોડીને કહેવા લાગે કે “મારો ગુન્હો માઝ કરે.”
- પાર્થકુમાર કહે, “હે રાજા! તમારું કલ્યાણ થાવ. તમે મારાથી બીશ નહિ. તમારું રાજય સુખેથી ભેગ. પણ ફરીવાર આવું કરશે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com