________________
શ્રી પાર્શ્વનાથ પાષકુમાર મિત્રો સાથે આનંદ કરતા હતા. તેમણે લડાઈનાં નગારાં સાંભળ્યાં; લશ્કરની ગરબડ સાંભળી; અને એકદમ રમત પડતી મૂકી પેાતાના પિતા પાસે આવ્યા. ત્યાં સિપાઇને લડાઇ માટે તૈયાર થયેલા જોયા. એટલે પિતાને પ્રણામ કરીને પૂછ્યું': ‘ પિતાજી ! એવા ક્રાણુ શત્રુ છે કે જેના માટે આપ જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે ? તમારાથી વધારે કે તમારા જેવા પરાક્રમી કાઈ પણ માસ મારા જોવામાં આવતા નથી. ' પિતાએ પુરુષાત્તમને બતાવીને કહ્યું; ‘ આ માણસના કહેવાથી પ્રસેનજિત્ રાજાને યવનરાજાથી બચાવવા જવાની જરૂર પડી છે.'
"
પાશ્વ કુમારે આ સાંભળીને કહ્યું: “ પિતાજી ! યુદ્ધમાં તમારી આગળ ઢાઈ દેવ કે દાનવ પણુ ટકી શકે તેમ નથી તે આ બિચારા યવન રાજાના શા ભાર છે ? પરંતુ તેની સામે આપને જવાની કાંઇજ જરૂર નથી.હુંજ યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com