________________
શ્રી પાર્શ્વનાથ
આ વાત સાંભળીને ખૂબ ચીડાયો અને કહેવા લાગે: “હું છતાં પ્રભાવતીને પરણનાર પાકુમાર કોણ છે ? અને પ્રસેનજિત રાજા પણ કેણ છે કે મને પ્રભાવતી ન પરણાવે ? હું જઇશ કે પ્રભાવતી પાર્શ્વકુમારને કેવી રીતે પરણે છે?”
યવન રાજાએ પોતાનું લશ્કર તૈયાર કર્યું અને કુશળ નગર પર ચડાઈ કરી. થોડા જ સમયમાં લશકર કુશરથળ આવી પહોંચ્યું ને તેને ફરતે ઘેરો ઘાલ્ય. ઘેરે એ સખત કે નગરમાંથી કોઈપણ બહાર નીકળી શકે નહિ.
રાજા પ્રસેનજીત ચિંતામાં પડયાઃ “આટલા મોટા લકરની સામે શી રીતે બચાવ થાય ? જે કંઈ પણ રીતે રાજા અશ્વસેનની મદદ આવે તો જ બચાય. પણ તેને મદદને સંદેશે કોણ પહોંચાડે?” વિચાર કરતાં પિતાને મિત્ર પુરુષોત્તમ યાદ આવે.
રાજા પ્રસેનજિતે પુરુષોત્તમને બેલા ને પોતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com