________________
શ્રી પાર્શ્વનાથ
પાશ્વ કુમાર પુરુષામાં શ્રેષ્ઠ છે ને પ્રભાવતી કન્યાઆમાં શ્રેષ્ઠ છે. એણે પેાતાને લાયકજ પતિ શેધી કાઢયા છે. આથી અમે ખૂબ હરખાયાં છીએ. ' માતપિતાની આ વાત સહિયરાએ પ્રભાવતીને જણાવી. પ્રભાવતીને એથી આનંદ થા. પણ પા કુમાર વિના ગમે નહિ. બીજા ચેડા દિવસ ગયા અને તેનુ શરીર તદ્ન લેવાઈ ગયું. આ જોઇને માખાપે નક્કી કર્યું કે પ્રભાવતીને પાર્શ્વ કુમાર પાસે મેાકલવી. જે બાળા જાતે પતિને શેાધી કાઢે અને પરણવા જાય તેને સ્વયંવરા કહે છે.
: ૬ ઃ
પ્રભાવતી એટલે રૂપગુણુ અને જ્ઞાનના ભંડાર. તેના વખાણુ દેશદેશમાં થાય. અને એથી ભલભલા રાજા પણ તેને પરણવાને ઇચ્છે. કલિંગ દેશના રાજ યવન બહુ જખરા હતા. તે પ્રભાવતીને પરણવાના નિશ્ચય કરીને બેઠા હતા.
જોતજોતામાં સધળે વાત ફેલાઈ ગઈ કે પ્રભાવતી સ્વયંવરા થઇને પાશ્ર્ચકુમાર પાસે જાય છે, યવનરાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com