________________
શ્રી પાર્શ્વનાથ ત્યાં રાજ્ય કરે રૂડા રાજ્યારે ! જેના જશ જગતમાં ગાજીયારે ! ધીમાં ધીમાં. ૨ રાજપુત્ર ત્યાં પાર્શ્વકુમાર છે રે ! રૂપગુણ તણું એ ભંડાર છે રે! ધીમાં ધીમાં. ૩ નહિ જેડી જગતમાં જેમની રે ! કરે કવિ કથા શું એમની રે ! ધીમા ધીમાં. ૪ જે પામે સ્ત્રી એ ભરથારને રે ! ધન્ય ધન્ય તેના અવતારને રે ! ધીમાં ધીમાં. ૫
પ્રભાવતીને આ ગીત બહુજ ગમ્યું. તેમાં પાર્શ્વકુમારના પ્રભાવના ખૂબ વખાણ હતાં. આ વખાણ સાંભળીને તેણે મનમાં નક્કી કર્યું કે “પતિ હે તો આજ હૈ.'
૪ ૫ ૬
પ્રભાવતી હવે ગ્ય ઉમ્મરની થઈ છે. પતિની ચિંતામાં જ રહ્યા કરે છે. આ ચિંતાથી તેના શરીર પર અસર થઈ. સહિયરોએ પ્રભાવતીની આ સ્થિતિ જાણી અને તે સ્થિતિ દૂર કરવા તે હકીક્ત પ્રભાવતીના માતાપિતાને કહી. તેઓએ આ વાત જણને કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com