________________
---
૨૨
બંધક મુનિ सिद्धे सरणं पवज्जामि । साहू सरणं पवज्जामि ।
केवलीपनतं धम्म सरणं पवज्जामि । એટલે ચારનું શરણ અંગીકાર કરું છું. અરિહંતનું શરણ અંગીકાર કરું છું. સિદ્ધનું શરણ અંગીકાર કરું છું. સાધુનું શરણ અંગીકાર કરું છું. કેવળી ભગવાને કહેલા ધર્મનું શરણ અંગીકાર કરું છું.
બસ આટલું બોલીને બંધક મુનિએ ધ્યાન લગાવી
રાજસેવકે ફરસીથી તેમની ચામડી ઉતારવા લાગ્યા. ચડ ચડ ચામડી ઊતરે પણ મુનીશ્વર દયાનમાંથી ડગે નહિ, મનમાં જરા પણ ખેટે વિચાર લાવે નહિ, સમતાને જ ધારણ કરે ! એમ કરતાં સમતા ભરપૂર થઈ એટલે ત્યાંજ બંધક મુનિને કેવળજ્ઞાન થયું.
અહીં તેમના આખા શરીરની ચામડી ઊતરી ગઈ એટલે તે નિર્વાણ પામ્યા.
આ હત્યાકાંડની જગાએ સમડીઓ ઊડવા માંડી. ને માંસ ખાવા લાગી. તેમાંથી એક સમડીઓ લેહી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com