________________
બંધક મુનિ
૨૩
ખરડી મુહપત્તિ ને માંસ જણને ઊપાડચાં. બન્યું એવું કે છેડે જતાં સમડીના પગમાંથી તે સરકી ગયાં ને બરાબર રાજમહેલની અગાશીમાં પડ્યાં.
બહેને આ જોયું ને જાણ્યું એટલે મૂચ્છ આવી. તેના દુઃખને પાર રહ્યો નહિ. ભાન આવતાં તેને વૈરાગ્ય થયે ને તે સાધ્વી બની. લાંબે વખત પવિત્ર જીવન ગાળીને તે નિર્વાણ પામી.
વાંચક! શાંતભાવે એકાદ વખત આ બંધક મુનિની સઝાય ગાજે કે
નમે નમે બંધક મહામુનિ, બંધક ખીમા ભંડાર રે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com