________________
બંધક મુનિના પાંચસે શિષ્ય પામ્યા. કીર્તિધર બચી ગયા. તેમણે આકરાં તપ કર્યો ને તેના પ્રભાવથી મોક્ષ મેળવ્યું.
ધન્ય છે ભડવીર સુકેશલને !
બંધક મુનિના પાંચસે શિષ્ય
વીસમા તીર્થંકર પ્રભુ મુનિસુવ્રત આગળ રાજપુત્ર અંધકે પાંચસો માણસ સાથે દીક્ષા લીધી. પછી ધર્મને ખૂબ અભ્યાસ કરવા લાગ્યા. થડા વખતમાં તે મહાજ્ઞાની થયા એટલે પ્રભુએ તેમને પાંચસો સાધુના આચાર્ય નીમ્યા.
એક વખત પિતાના બનેવીને બેધ આપવા તેમણે કુંભાર, નગરે જવાની પ્રભુ આગળ આજ્ઞા માગી. પ્રભુ કહે, “ ત્યાં જવામાં તમારા બધાના જીવનું જોખમ છે.” ત્યારે અંધકાચાર્યે પૂછ્યું, “પણ એથી અમારું કલ્યાણ થશે કે નહિ?” પ્રભુ કહે, “તમારા સિવાય સહુનું કલ્યાણ થશે.”
અંધકાચાર્ય કહે, “તે મારું કલ્યાણ થયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com