________________
મુનિશ્રી મેતાય
૧૩
સાનીએ તેમને પકડીને તડકામાં બેસાડ્યા. છતાં તે શાંત રહ્યા. તાપથી ચામડું સંકોચાવા માંડયું ને માથામાં ચસકા આવવા લાગ્યાઃ “ હે જીવ ! આવેલુ દુઃખ શાંતિથી સહન કરી લે ! દુઃખથી જરાયે ડરીશ નહિં.' આ વિચાર કરતાં તેમનું મન પવિત્ર થવા લાગ્યું ને ચોડીવારમાં તે એટલી હદે પહેૉંચ્યું' કે તેમને દેવળજ્ઞાન થયું'.
અહીં તાપથી ચામડું ખૂબ સકાચાણું ને મેતા મુનિની અને આંખો બહાર નીકળી ગઈ. તેમની ખેાપરી ફાટી ગઇ. સમતાના સાગર મેતા મુનિરાજ નિર્વાણ પામ્યા.
એવામાં કાઇ કઠિયારણે આવી ખાક લેતાં કાઠીના ભારા પછાડયા. અચાનક ધબકારાથી કોચપક્ષી તુ ને ચરકી ગયું. સાની જુએ તે ચરકમાં સાનાનાં વલાં ! તરતજ તેને કમકમાટી છૂટી. મેં દુષ્ટ શું કર્યું ? નિર્દોષ મુનિરાજના પ્રાણ લીધા! પણ હવે શું થાય ! રાજાને ખબર પડશે તે ગરદન મારશે. એટલે તેણે એજ મુનિરાજનાં કપડાં પહેર્યાં ને સાધુ થઈ ચાલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com