________________
સુનિશ્રી મેતાય
-
૧૧
મુનિશ્રી મેતાર્ય
ખરા બપોરને સમય છે. અંગારા જે તાપ પડે છે. આ વખતે રાજગૃહી નગરીમાં માસના ઉપવાસી એક સાધુ ભિક્ષા લેવા ફરી રહ્યા છે. ધીમે પગલે ને નીચી નજરે ચાલતાં તેઓ એક સનીના ઘર આગળ આવ્યા. ત્યાં સોની સેનાને હાર પડે છે. તેના માટે સેનાના જવલાં તૈયાર કરે છે. સોની મુનિરાજને જોઈ ખૂબ હરખાણે. બે હાથ જોડી વિનંતિ કરવા લાગ્યા. “હે મુનિરાજ ! મારું આંગણું પાવન કરે. મારા ઘેરથી ભિક્ષા લે.” “ધર્મલાભ બેલીને મુનિરાજ તેના ઘરમાં દાખલ થયા.
સોની સેનાના જવલાં એમને એમ મૂકી રસેડામાં ચાલ્યું. ત્યાં જઈ ભિક્ષા આપવાની તૈયારી કરવા લાગે. એવામાં ત્યાં એક દોંચ પક્ષી આવ્યું.તે સોનાના જવલા ચરી ગયું. જવલાં ચરીને તે પાસેના ઝાડની ડાળીએ બેઠું. મુનિરાજે આ જોયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com