________________
૧૦
અવતિસુકુમાળ
સુકુમાળે અનશન કર્યું છે.” માતા તથા સ્રીએ તેમને વાંઢવા કથેરીના વનમાં ગયાં. પણ ત્યાં શું જુએ ? કૅલૈયા વરની જગાએ લેાહી ખરડયાં હાડકાં પડેલાં દીઠાં. ભદ્રા આ જોતાં બેભાન થઈ ગઈ. સ્ત્રીઓ કારમુ રુદન કરવા લાગી પણ આ બધાથી શું વળે ? આ બનાવ પર વિચાર કરતાં તેમને પણ વૈરાગ્ય થયા ને માતા તથા ૩૧ સ્રીએએ દીક્ષા લીધી. ફક્ત એક ગર્ભવતી સ્ત્રી બાકી રહી.
આ ગર્ભવતી સ્ત્રીને એક પુત્ર થયા, તેણે પેાતાના પિતાના યાદગાર મરણની જગાએ મહાકાળ નામે સુંદર દહેરું બાંધ્યું. આજે પણ ઉજ્જૈણીથી થોડે છેટે અવ ંતિપાર્શ્વનાથને નામે એ કહેવું એળખાય છે. હુરા જંત્રાળુઓ ત્યાં જઇને એ કથા સાંભળે છેને સમતાના ભંડાર અવતિસુકુમાળનાં વખાણ કરે છે. આપણાથી આ મહાપુરુષનાં ગુણ શી રીતે
ગવાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com