________________
શ્રી પાર્શ્વનાથ
ગંગાજી ધીમા ધીમાં વહે છે. તેના કિનારે મોટું શહેર છે. તેનું નામ કાશી. ત્યાં અશ્વસેન નામે રાજા છે, તેમની પટરાણીનું નામ વામાદેવી. બંને એક બીજાપર ખૂબ પ્રેમ રાખે છે અને આનંદમાં વખત પસાર કરે છે.
એક દિવસ અંધારી રાત છે. વામાદેવી પિતાના પલંગમાં સુતા છે. એવામાં પડખે થઈને કાળો નાગ નીકળે. એક તે અંધારૂ અને તેમાં વળી કાળો નાગ. એ તે શે દેખાય! પણ આશ્ચર્ય કે વામાદેવીએ એ કાળા નાગને કાળી રાત્રિએ જ. છતાં જરા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com