________________
તેમ રાજુલ
૧૫
મહાસતી રાજુલ પવિત્રતાના ભ’ડાર હતાં. તેમને પણ સંસારની લાલચેા વળગી ન હતી. તેમણે તેમનાથનું જીવન જોયું ને તે ખૂબ પવિત્ર લાગ્યું. તેમણે નેમનાથના ઉપદેશ સાંભળ્યે ને તે ખૂબ સુંદર લાગ્યા. આથી તે પ્રભુ તેમનાથની આગળ સાધ્વી થયાં. સાધ્વી તરીકે ઘણા વખત પવિત્ર જીવન ગાળીને તે નિર્વાણ પામ્યાં.
પ્રભુ તેમનાથ પણ ધણું જીવી ગિરનાર પર્વતપર નિર્વાણ પામ્યા. ગિરનાર પર્વત આ તેમ–રાજુલનાં પગલાંથી સદાને માટે પવિત્ર થયા.
મેલેા બાવીસમા તીર્થંકર તેમનાથ ભગવાનની જે ! બાલે! મહાસતી રાજુલની જે !
F
જરૂર વાંચા—આ સરળ તે સુંદર જીવવિચાર પ્રવેશિકા
કિ માત્ર સવા આનેા : : પાસ્ટેજ બે પૈસા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com