________________
તેમ રાવલ
૧૫
૧૪
આ પ્રમાણે ફરતાં થાડાજ દિવસે'માં તેમને દેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન થયું એટલે જગતનુ` સાચુ' અને પૂરેપૂરું જ્ઞાન થયું. તે બધે પૂજાવા લાગ્યા.
પેાતાને કેવળજ્ઞાન થવાથી જે આનંદ થયા તે આનદ દુનિયાના બધા માણસાને મળે તે માટે ઉપદેશ દેવા લાગ્યા; બધા સાથે મિત્રભાવ રાખવા. તદ્દન સાચું ને મીઠું કહેવું. રજા સિવાય કાઈની પણ વસ્તુ લેવી નહિ. શિયળત્રત પાળવું. સાષથી રહેવું. જીવન દયામય કરવું. ધર્મ ને જીવ જેવા વહાલા કરવા. અને જરૂર પડે તેા ધર્મ ને માટે જીવ પણ આપી દેવા વગેરે.
શ્રીકૃષ્ણ વગેરે ધણાએ આ ઉપદેશ માન્યા. કેટલાક પુરુષા અને સ્રીઓએ સાધુજીવન શરૂ કર્યું. બીજા કેટલાક પુરુષો અને સ્રીઓએ ઘેર બેઠાં પણ બને તેટલું પવિત્ર જીવન ગાળવાનું શરૂ કર્યું. આવાં ખને જાતનાં સ્રી પુરુષાના એક સંધ સ્થાપ્યા. આવા સંધને તીર્થં કહે છે. તેથી તે તીથ કરનારા થયા એટલે કે
તીર્થંકર થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com