________________
જગશાહ એક વહાણ સમુદ્રમાંથી મળી આવ્યું. તેમને સમજ ન પડી કે એનું શું કરવું. બધા વિચારમાં પડયા. એવામાં એકને જગqશાહ યાદ આવ્યા એટલે તે બેલી ઉઠે ચાલે જગડુશાહ પાસે. આ વહાણ તેમને વેચીને ધન મેળવીએ.” બધાને આ વાત ગમવાથી જગડશાહ પાસે આવ્યા અને કહેવા લાગ્યાઃ “હે શેઠ! અમને મીણથી ભરેલું એક વહાણ મળી આવ્યું છે. આપને તે કામ લાગશે માટે ખરીદવાની ઈચ્છા હોય તે
કહે.'
જગડુશાહને મીણની ખાસ જરૂર નહતી પણ બિચારા પિતાનું નામ પૂછતા આવ્યા છે માટે નિરાશ ન કરવા એમ વિચારી એ મીણ ખરીદી લીધું. એમાં મીણના ૫૦૦ મોટા ચોરસા હતા.
કેટલાકને આ વાત ન ગમી પણ જગડુશાહને કહેવાની હિમ્મત કેણ કરે ? આ વાતને ત્રણ માસ પસાર થઈ ગયા. પછી એક વખત કામ પ્રસંગે સગડી સળગાવવામાં આવી અને તેમાં કેઇએ રમતમાં પેલા મીણનું ચેરમું ફેંકયું. થોડીવારમાં મીણ ઓગળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com