________________
૧૧
ગુજારવા
દુકાળ ઉપર દુકાળ પડવાથી લાકા હિમ્મત હારી ગયા. એક વરસ તા મહા મુશીબતે પસાર કર્યું હતું. પણ હવે કેવી રીતે દિવસે ? ખાવા અન્ન નહાતું અને આ દુકાળ દેશના એકજ ભાગમાં નહિ પણ આખાએ હિંંદુસ્તાનમાં હતા. એટલે બીજા ભાગમાંથી મદદ મળે તેમ નહેાતી. દુકાળના આ ત્રાસથી હુારા ગામડાં ઉજ્જડ થઇ ગયાં ને ચારે બાજુ લુટાટ થવા લાગી. અનાજના ભાવ ચારથી પાંચ ગણા થઈ ગયા છતાં જોઈતાં અનાજનાં સાંસા પડવા લાગ્યા. વેપારીઓના તમામ કાઠારા પણ ખલાસ થઈ ગયા હતા ! જગદ્રશાહે આ વખતે પણ લેાકાને ભારે રાહત આપી અને અનેક નવી સમ્રાત્રતશાળાઓ ખાલી ઢીધી. લેકા જગશાહની આ ઉદારતા જોઇ તેની પરમેશ્વરની જેમ પૂજા કરવા લાગ્યા પણ નિાભિમાની જગડૂને એનું કાંઇ નહેાતું. હજી ભયંકર આકૃતનું એક વર્ષ બાકી હતુ તે એ સારી રીતે જાણતા હતા.
અને એ ભયંકર વર્ષ પણ ધીમે ધીમે આવી પહેાંચ્યું. નિષ્ઠુર મેધરાજાએ ૧૩૧૫ ની સાલમાં પણ રંગા દ્વીધા. પાણીનું મુંદ્ર મૂક્યું નહિ અને લૉકાનાં હૃદય ભયંકર ભવિષ્યના વિચારે ચિરાઇ જવા લાગ્યા. અનાજના ભાવ પાવલીના તેર ચણા પર જઇ પહોંચ્યા.
જગ‘શાહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com