________________
१०
જગશાહે
જગડ઼ેશાહુના ધાન્યના કાઠારા ભરાઈ ગયા. આ અધા કાઠારમાં જગડૂશાહે અકેક તાંખાનું પતરૂંનખાવ્યુ` અને તેમાં ફકત આટલાજ શબ્દો લખ્યા : “ આ કણ ગરીમાને માટે છે. ” જગડુંશાહ.
સંવત ૧૩૧૩ની સાલ હતી. ખેડુતાએ જમીના ખેડીને તૈયાર રાખી હતી. મેઘરાજાની મહેર થવાની સહુ કાઈ રાહ જોતું હતું પણ અષાડી મેહુ આન્યા નહિ. શ્રાવણ ને ભાદરવા પણ ખાલી ગયા. ખરેખર ભયકર દુકાળની શરૂઆત થઇ! લેાકેા લમણે હાથ મુઠ્ઠી નિરાશ થયા અને આવતા વરસે તેા ભગવાન કૃપા કરશે એમ આશા રાખી જેમ તેમ દિવસેા પસાર કરવા લાગ્યા. જગડૂશાહે આ વખતે કેટલીક સદાવ્રતશાળાઓ ખાલી દ્વીધી ને તદ્દન નિરાધાર માણસાને દુકાળમાંથી ઉગારી લીધા. આ ઉડાઉડના સમય મુરકે લીથી પસાર કરતા સવત ૧૩૧૪ના જેઠ મહિને આવ્યા અને અધારિયાની શરૂઆત થઈ. પણ આકાશમાં વરસાદે ગારભા ધાણ્યા નહિ. લોઢાના જીવ તાળવે ચાટી ગયા. હવે અષાડ તરફ મીટ માંડી. પરંતુ અષાડ પશુ ઠગારા નીકળ્યા ! શ્રાવણ માસમાં પાણીના બે ચાર યુ≠ નાંખી મેધરાજા રિસાઈ ગયા ને ફરી ન દેખાયા. તે નજ દેખાયા ! !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com