________________
જગડુશાહ બંધાવેલા કિલ્લામાં શી ભલીવાર હશે? એટલે એક વખત એને નજરે જોવો. આમ વિચાર કરી એણે જગડુશાહને સંદેશે કહેવડાઃ “પહેલાંની વાતો ભૂલી જશો. હવે તે તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છું છું.”
નિર્ભય જગડુશાહે તેને સ્વીકાર કર્યો અને કહ્યું: “આપ ખુશીથી પધારે.
પીઠદેવ જગડૂશાહને જ મહેમાન છે. જગદશાહે તેની સારી રીતે બરદાસ કરી. ભોજન વગેરેથી પરવાર્યાં પછી પીઠદેવે કિલ્લે જોવાની ઈચ્છા પ્રગટ કરી. જગડુશાહ પિતાના માણસ સાથે પીઠદેવને કિલા પર લઈ ગયા. ત્યાં ફરી ફરીને બધી વસ્તુઓ બતાવી અને પેલો ગધેડો પણ બતાવે !
પીઠદેવને આ જોઈ રૂંવે રૂંવે ઝાળ લાગી ગઈ. પણ કરે શું? તે અહીંથી પાછા ફર્યા પછી બિમાર પડી ગયો ને મરચું પામ્યો.
જગડુશાહ ચુત જૈન હતા. પણ દરેક ધર્મના લેકે સાથે પ્રેમથી વર્તતા હતા. તેમણે શત્રુજ્ય અને ગીરનારના ભવ્ય સંઘ કાઢીને યાત્રા કરી. અનેક મંદિરોનો અને તળાને જીર્ણોદ્ધાર કરાવ્યું અને બીજાઓનાં મંદિરને પણ ચગ્ય મદદ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com