________________
જગડુશાહ
ઘેર લાવ્યા. યંતસિંહે બધી વાત કરી અને કહ્યું:
અપની આબરૂ ખાતર મેં આટલા બધા પિયા ખર્ચા છે. હવે આપને જે શિક્ષા કરવી ઘટે તે કરો.” જગડુ કહે, “જયંતસિંહ ગાંડે થે કે શું? તે તો મારી આબરૂ વધારી એટલે તને તો મારે શરપાવ આપ જોઈએ.” એમ કહી એક કણબી પાઘડી અને મોતીની કંઠીને શિરપાવ આપે.
આ પત્થર તેણે ઘરના આંગણામાં જડ. એક વખત એક જોગી બાવા ભિક્ષા લેવા આવ્યા. તેમણે આ પત્થર જઈને જગડુને કહ્યું: “બચ્ચા ! આ પત્થરમાં કિસ્મતી રત્ન છે, માટે એને તેડીને લઈ લે.' જગડુએ તેમ કર્યું. તેને પિતાને પાર રવો નહિ.
: ૩ જગડુશાહને રિદ્ધિ સિદ્ધિ ખૂબ થઈ પણ પુત્ર ન થ. એક દીકરી થઈ. તે પણ પરણાવતાંજ રાંડી. આથી તેમને ખૂબ દુઃખ થયું. પણ એ દુઃખના રોદણી ન રોતાં તેમણે ધર્મનાં કાર્યો કરવા માંડયાં અને એથી પોતાના આત્માને શાંત કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com