________________
૧૨
ખેમ દેદરાણું મળે. પણ અમને તો કોઈ દહાડો મળે. માટે કૃપા કરે!” પછી બે મહાજનને પિતાના ઝુંપડા જેવા દેખાતા ઘરની અંદર લઈ ગયે. ત્યાં મેયરું હતું તેમાં લઈ ગયું અને ત્યાં રહેલું ધન બતાવ્યું.
બધા તે મોંમાં આંગળી નાંખી જોઈજ -રહ્યાઃ “આટલા ધનને માલિક આવા વેશે અને આવા ઘરમાં ? ધન્ય છે એમા ! આટઆટલું ધન છતાં તારે નથી જરાએ માન કે નથી જરાએ મેટાઈ!'
પછી બધાએ કહ્યું: “ખેમા શેઠ ! હવે આ કપડાં કાઢી નાખે ને સારાં કપડાં પહેરી લે, કારણ કે તમારે બાદશાહની આગળ જવાનું છે. એમ કહે, “ભલે ! બાદશાહની આગળ જવાનું હોય એમાં ભપકાદાર કપડાં પહેરવાની શી જરૂર છે ? શેઠજી ! અમે તે ગામડિયા આવા પિશામાં સારા. અમારે શાલદુશાલાનું કામ નહિ.'
ચાંપશી મહેતા કહે, “ખરેખર ! શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com