________________
ખેમ દેદરાણી
૧૧ બધાને લાગ્યું કે આ ચીંથરેહાલ શ્રાવક ટીપમાં શું ભરશે?
ખે પિતાના ઘરડા પિતા દેદરાણી પાસે ગયા. ત્યાં જઈને બધી વાત કરી. દેદરાણી કહે, “બેટા ! ધન કેઈની સાથે ગયું નથી ને જશે પણ નહિ. નાણું મળે છે પણ ટાણું મળતું નથી. આ તે ઘેર બેઠાં ગંગા આવી છે. આ તે બાપદાદાની આબરૂ સાચવવાની વાત છે. જરાય સકેચ કરીશ નહિ લેવાય તેટલો લાભ લે. એમાએ પિતાની પાસેથી પાછી આવી ટીપ માગી. અને તેમાં ૩૬ ૦ દિવસ ભરી ટપ ચાંપશી મહેતાના હાથમાં મૂકી.
આ જોઈ સહુ હેબતાઈ ગયા. ઘડીભર વિચારવા લાગ્યા કે ખેમાને ગાંડપણ તે નથી આવ્યું? ચાંપશી મહેતા કહે, “ખેમા શેઠ ! જરા વિચાર કરીને લખે.
ખેમા શેઠ કહે, “બહુ થોડું લખ્યું છે. શેઠજી ! કૃપા કરીને એ રહેવા દે. શહેરમાં રહેનારાઓને તે આવા સારા કામને ઘણા પ્રસંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com