________________
એમે દેદરાણી
ખેમાએ ખાખરા દહીંની શિરામણી કરાવી. એટલે મહાજન કહે, ‘હવે અમે જઈશુ.’
ખેમા કહે, · શેઠજી ! હુંવે જમવાને થોડી વાર છે. થાડીવારમાં ગરમ રસોઈ તૈયાર થઇ જશે. માટે આપ જમીને ખુશીથી પધારજો.' ખેમાએ તે શીરાપૂરી ભજીયાં વગેરે મિષ્ટાન્ન કર્યાં તે મહાજનને ખૂબ હેતથી જમાડયું.
"
મહાજન જમી ઊઠયું એટલે ખેમાએ પૂછ્યું': ‘ આપને શા કામે નીકળવુ પડયું છે તે જણાવેા. ' ચાંપશી મહેતાએ કહ્યું: ‘જુએ શેઠ ! અમે ચાંપાનેરથી ટીપ કરવા નીકળ્યા છીએ. બાદશાહે અમને હુકમ કર્યાં છે કે એક વરસ સુધી આ આ દુકાળમાં લોકાને જીવાડેા નહિતર શાહુપદ છેાડી દો. આપણા પૂર્વજોએ કેટકેટલાં કામ કરીને આ પદ મેળવ્યું છે ? એ પઢ કાંઈ એમ છેડી દેવાય એટલે મહાજને મહિનાની મુદત માગી છે. ચાંપાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com