________________
ખેમા દેદરાણી
જ્યાં જઇએ ત્યાં આપણી પાસે માંગનારા તા
ખરા જ. આને વળી શું વિનંતિ કરવાની હશે ?’
.
6
તે બાલ્યા : “ શેઠ! અવસર જોઇને જે માગવું હાય
"
તે માગે. '
ખેમા ત્યાં પધારા. -
કહેઃ - શિરામણી માટે મારે
ચાંપશી મહેતાને નિરાંત
થઈ થઈ કે એને
કાંઈ મદદ માગવાની નથી. પછી તેમણે જવાબ આપ્યા કે ભાઇ ! અમારે ડીકે રાકાનું પાલવે તેમ નથી. બહુ અગત્યના કામે જવાનુ છે. ખેમા કહે, ગમે તેમ થાય પણ તમારા સ્વામીભાઈનું આંગણું પાવન કરો. બરાબર શિરામણી ટાંણે અહીંથી એમને એમ જવાય નહિ.
સ્વામીભાઇનું નાતરૂં પાછું ન ઠેલાય. એટલે સહુ શિરામણી માટે ખેમાને ત્યાં ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com