________________
ખેમ દેદરાણી ચેડા આગેવાને પાટણ ચાલ્યા. પાટણના મહાજને તેમની બહુ સરભરા કરી ને મહાજનને ભેગું કરી ટીપ કરી. ત્યાં બે મહિના નેંધાયા. પછી ટીપ કરનારા ચાલ્યા જોળકા. ધોળકામાં દશ દિવસ નોંધાયા.
આ ટીપ કરતાં કરતાં વિશ દીવસ તે ચાલ્યા ગયા. ફકત દશ દિવસ બાકી રહ્યા. દશ દિવસમાં ધોળકાથી ચાંપાનેર જવું એટલે મહાજન ઝડપથી ધંધુકે જવા નીકળ્યું. રસ્તામાં હડાળા ગામ આવ્યું.
હડાળામાં પ્રેમ કરીને એક શ્રાવક રહે. તેને ખબર પડી કે ચાંપાનેરનું મહાજન મારી ભાગોળે થઈને જાય છે. એટલે તે દેડતે ગામ બહાર આવ્યું ને હાથ જોડી વિનંતિ કરવા લાગે “ મારી એક વિનંતિ
સ્વીકારે.” ચાંપશી મહેતા તથા બીજા આ ચિંથરેહાલ વાણિયાને જોઈ મનમાં કચવાયા.
થા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com