________________
ખેમા દેદરાણી
છાડી તા નજ દેવાય. ભાટનાં વખાણ જાડાં ન પડવાં જોઈએ. ભાટ ! એક મહિનાની મુદત માગ, મહિનાની આખરે મહાજન કર્યાં તે ગુજરાતને વરસ સુધી જીવાડવાનું માથે લેશે; કાં ા શાહુ શાહ અટક મૂકી દેશે. ’
જઇને મહિનાની
ભા બાદશાહે તે મજુર રાખી.
: 3:
મુદત માગી.
ચાંપશી મહેતાએ મહાજનને એકઠું કર્યું ને બધી વાત વિસ્તારથી કહી સંભળાવી. મહાજન કહે, શેઠિયાઓના
‘ કરી ટીપ. ' ચાંપાનેરના બધા
નામ
ઉતાયા.
ભરાવા
એક પછી એક દિવસ લાગ્યા. બધા દિવસ ભરાવી રહ્યા ત્યારે ચાર મહિના થયા. હવે બીજા આઠ મહિનાનું શું કરવું ? એટલે બીજે ગામ જવા વિચાર કર્યો.
પાટણ તે વખતે માટું શહેર. ત્યાં ઘણા શેઠ–શ્રીમંત રહે. ચાંપશી મહેતા તથા સીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com