________________
ખેમ દેદરાણી
બાદશાહ–શાહ તે બાદશાહ જે ધારે તે જીવાડી શકે.
બાદશાહ કહેવાય. દુનિયા આખીને
ખંભભાટ-જી હજુર ! આ શાહ લકોએ પણ એવાં કામો કરેલાં છે. તેરસ પનોતરે ભયંકર દુકાળ પડયે ને ક્યાંઈ ખાવા ધાન્ય રહ્યું નહિ, ત્યારે જગડુશાહે દુનિયાને દાણે પૂર્યો હતો. જગે જગે અનાજના ભંડાર ભરાવ્યા હતા. રાજા મહારાજાએને પણ અનાજ ધર્યું હતું ને મોતના મોઢામાંથી સૌને બચાવ્યા હતા. તે દિવસથી એમને “દકાલ દેહત્ય”નું માનવંતુ બિરૂદ મળ્યું છે.”
બાદશાહ કહે, “ઠીક વખત આવતાં પરીક્ષા થશે. અત્યારે જાવ.' બંભભાટ રવાના થશે. બાદશાહે મનમાં ગાંઠ વાળી કે ભાટનાં વખાણ ખોટા પાડવાં.
૨ - ગુજરાતમાં ભયંકર દુકાળ પડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com