________________
ખેમ દેદરાણ ભિખારી ભાટની જાત આપને ગરાસ ખાય છે અને વખાણ તે બકાલભાઈનાં કરે છે. આજે મારી સામેજ પેલા બંભભાટે આપથી પણ વધુ વાણિયાઓનાં વખાણ કર્યું. માટે નામદારે તેની ખબર લેવી જોઈએ.”
બાદશાહ આ સાંભળી ચે. તેણે બંભભાટને બોલાવી લાવવા સિપાઈ મકલ્યા. ખંભભાટે આવીને બાદશાહને સલામ કરી તથા કવિત ગાઈ વખાણ કર્યા. આ સાંભળી પાસે ઊભેલા વજીરે કહ્યું “બારોટ! આપ બાદશાહ સલામતનાં વખાણ કરે છે એ તે ઠીક છે પણ બકાલનાં વખાણ કરે છો તેનું કાંઈ કારણ?
ખંભભાટ કહે, “નામદાર ઘણું છે. હું શાહ લેનાં વખાણ કરું છું કારણ કે તેઓ એ વખાણને લાયક છે. એમના વડવાઓએ જે કામ કર્યો છે તે બીજા કોઈથી થાય તેમ નથી.”
લ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com