________________
ખેમો–દેદરાણી
: ૧ : ચાંપશી મહેતા ચાંપાનેરના નગરશેઠ. સાદુલખાન ચાંપાનેરનો ઉમરાવ. બંને એક દિવસ સાથે રાજદરબારે જાય. એવામાં હુક્કો ગગડાવતે બંભભાટ સામે મળે. ઉમરાવને જોઈને બોલ્યા:
“ઘણું જ સાદુલખાન, ક્ષાત્રત્યાગનિષ્કલંક પ્રધાન” અને ચાંપશી શેઠ સામે જોઈ કવિત લલકાર્યું
“બરદ કહે કાલદેહત્ય, રાયે બંધણ છોડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com