________________
૧૬
વસ્તુપાળ-તેજપાળ વામાં આવ્યું અને ત્યાં એક જૈન મંદિર બંધાવ્યું. લલિતાદેવી તેમની પાછળ અણુશણ કરી મરણ પામી. પાંચ વર્ષે તેજપાળ પણ ગુજરી ગયા ને અનુપમા દેવીએ પણ અણશણ કરી પ્રાણ છોડ.
જગતના મહામેંઘા રત્ન જવાથી કોને દિલગીરી ન થાય? માનવજાતિના આભૂષણ રૂપ આવી અનેક જોડીઓ પાક ને માનવજાતિને ઝળકો.
દરેક શાળા, પાઠશાળા તથા કુટુંબે ગ્રાહક
થવા યોગ્ય માસિક જૈન શિક્ષણ પત્રિકા
તંત્રી : ધીરજલાલ ટોકરશી શાહ. વાર્ષિક લવાજમ ફક્ત રૂ. ૧). આજેજ ગ્રાહક બને.
તિ કાર્યાલય, રતનપોળ : અમદાવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com