________________
વ તુપાળ તેજપાળ
૧૫
માં દરવર્ષે દશ લાખ ને કાશી દ્વારિકા વગેરે ઠેકાણે એક લાખ ટકા માકલાવતાં. તેમણે શિવાલા ને મા પણ ધણી ચણાવી છે. વાવ, કૂવા તે તળાવ પણ બેસુમાર ખાંધ્યા છે.
આ અને ભાઇઓના કુશળ કુશળ કારભારમાં પ્રજા સુખી હતી. રાજ્યમાં દાખત સુંદર હતા. બધા ધર્માંના લૉકા પાતપાતાના ધમ સારી રીતે પાળી શકતા. દેશમાં દુકાળનું નામ હતું.
હવે રાણા વીરધવળ મરણ પામ્યા. આ ભાઇઓએ તેની ગાઢી તેના પુત્ર વિસલદેવને આપી. પેાતે પહેલાંની માફક રાજકારભાર કરવા
લાગ્યા.
વે અંતકાળ નજીક આવે છે એમ વસ્તુપાળને લાગ્યું એટલે તેમણે બધાની સાથે શત્રુંજયના સંધ કાઢયા. રાજા વિસલદેવ અને રાજગાર સામેશ્વર આંસુ પાડતાં જુદા પડયા.
રસ્તામાં એમને મઢવાડ થા. અને તે મરણુ પામ્યા. તેમના શબને શત્રુંજય પર બાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com