________________
વસ્તુપાળ-તેજપાળ
શિયાળામાં દરેકની પાસે સગડી મૂકવાની ગાઠવણુ કરી. આશરે બાર ક્રોડ રૂપિયાના ખર્ચે એ દહેરાસર તૈયાર થયું જેના જોટા આજે જગતમાં નથી. વિમળશાહના દહેરાની પાસેજ એ દહેરાસરી આવેલાં છે. પ્રિય વાંચક ! એ દેલવાડનાં દહેરા જીંદગીમાં એક વખત તા જરૂર જોજે.
૧૪
આ ઉપરાંત તેમણે બીજા પણ ઘણાં મદિરાને ઉપાશ્રયે મધ્યાં. ધણા પુસ્તકભડારા તૈયાર કયા શત્રુંજય ને ગિરનારના
કાઢયા. એ સંધ એટલા
ખાર વખત તે સધ મોટા હતા કે આપણને તે તેને ખ્યાલ પણ ન આવે. એક સંધમાં તેા સાત લાખ માણસ હતા.
એ ભાઇઓની સખાવત કેવળ જૈન માટે કે કેવળ ગુજરાતી માટેજ ન્હાતી. તેમણે એક એક ધર્મવાળાને અને હિંદુસ્તાનભરમાં સખાવતા કરેલી છે. કેદારથી કન્યાકુમારી સુધી એવું એક પણ નાતુ મેઢુ તી નથી કે જ્યાં આ ભાઈઓની સખાવત ન થઇ હાય. સામનાથ પાટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com