________________
વસ્તુપાળ તેજપાળ
રાજ
તે ન્યાય આપવામાં નિપુણ નિપુણ્ છે, ચલાવવામાં કુશળ છે. તે જૈન ધર્મના ધારી
તેમા
છે પણ્ સ પર સરખી માટે આપ આજ્ઞા આપતા હૈ। તે તેમને આપની
પ્રીતી રાખનાર છે.
આગળ હાજર કરૂં, '
રાજાએ આજ્ઞા આપી એટલે સામેશ્વર આ અને ભાઇઓને રાજસભામાં લઈ ગયા. ત્યાં રાજા આગળ સુંદર ભેટા મૂકીને બંને ભાઇઓએ વંદન કર્યું. રાજા વીરધવળે જેવું જાણ્યું હતું તેવુંજ જોયું. એટલે તે બાલ્યા · તમારી મુલાકાતથી હું બહુ ખુશ થયા છું. આ રાજયના સધળા કારભાર તમને સોંપુ છું. અને ભાઈ આ સાંભળી આનંદ પામ્યા. પછી વસ્તુપાળે રાજાને કહ્યું: મહારાજ ! અમારૂં અહાભાગ્ય કે આપની અમારા પર આવી કૃપા થઈ. પશુ અમારે અમારે એક વિનતિ કરવાની છે. તે આપ ધ્યાન દઇને સાંભળા ‘જ્યાં અન્યાય હશે ત્યાં અમારાથી ડગલું ભરાશે નહિ. ગમે તેવા રાજકાજમાં પણ દેવગુરુની સેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
6
www.umaragyanbhandar.com