________________
વિમળશાહ
છતાં પણ બહુ સુંદર કામ કર્યું. દરેક છતમાં નવી જ ભાત ! એમાં કોતરેલાં મેળે તે જાણે હાથ અડકતાંજ તૂટી પડશે એટલાં કેળ જણાતાં હતાં!
એ ઉપરાંત નેમિનાથની જાન, વહાણના દેખાવ અને બીજા પ્રસંગો પણ બહુ મનહર હા.
મુખ્ય મંદિરમાં શ્રી રીખવદેવ પ્રભુની મૂર્તિ સ્થાપી. આ દહેરાસર આજે પણ આબુ પર શેભી રહ્યું છે. દુનિયામાં તેની કારીગરીને જે નથી. પ્રિય વાંચક ! જીંદગીમાં એક વખત તે આ અદ્ભુત દહેરાસરના દર્શન જરૂર કરજે.
વિમળમંત્રીએ જગતની આ સુંદર વસ્તુ તૈયાર કરીને સંધને સોંપી. તેના ખર્ચ પેટે કેટલાક ગામો આપ્યા. પછી ચંદ્રાવતી પાછા
આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com