________________
૧૮
વિમળશાહ.
પછી દેશભરમાંથી કારીગરા મેલાવ્યા. આરાસણપહાડમાંથી આરસ ખાદાગ્યા ને ત્યાંથી હાથી મારફતે આણુપર લાવવા લાગ્યા. કહે છે કે એ પત્થર લગભગ રૂપાની કિસ્મતે પડવા લાગ્યા. વિમળશાહને ઉત્તમાત્તમ દહેરાસર બંધાવવાની ભાવના હતી એટલે તેમણે સલાટાને કહ્યું કે તમારી બધી ળા બતાવજો. પત્થરમાં કાતરણી કરતાં જેટલા ભૂંકા પડશે તેટલું હું રૂપું આપીશ. બે હજાર કારીગરો ચૌદ વર્ષ સુધી કામે લાગ્યા. અઢાર ક્રોડ તે ત્રીશ લાખ રૂપિયાના ખર્ચે એક ભ જિનમંદિર તૈયાર થયું. ૧૪૦ ફૂટ લાંબા અને ૯૦ ફૂટ પઢાળા મંદિરમાં કળાની અદ્ભુત સુષ્ટિ
ખડી થઇ.
એના
થાંભલાઓ ઉપર હાથી
ઘેાડાની હાર અને
દેવદેવીઓનાં મનેાહર નાચ
મુખ્ય મંદિરની આસપાસ
બાંધી તેની આગળ
ખરાખર ઉતર્યો.
નાની નાની દહેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com