________________
વિમળશાહ
૧૭
તે ગદ્ગદ કંઠે માલ્યા ‘ ગુરુદેવ ! આપ પૂરમાવા તે કરવા તૈયાર છુ. મને આજ્ઞા કરી.’
'
ગુરુ કહે, આબુ જેવા સુંદર પહાડ ઉપર
એક પણ જૈન મંદિર નથી. માટે ત્યાં જૈન મંદિર બંધાવા. વિમળે તે કબુલ કર્યું.
?
વિમળશાહ દહેરાસર બંધાવવાને કુટુંબ સહિત આબુ ઉપર ગયા. ત્યાં બ્રાહ્મણાનું ખૂબ જોર હતું. શિવમંદિરના પાર ન્હાતા ફક્ત શિવમંદિરના પૂજારીએ જ અગ્યાર હાર હતા. વિમળશાહે તે જગાની મંદિરને માટે માગણી કરી. પૂજારીઓએ તેના સાફ ઇન્કાર કર્યો. વિમળશાહે તેમને ખૂબ ખૂબ સમજાવ્યા. આખરે પૂજારીઓએ કહ્યું: જો તમારે આ જગા જોઇતીજ ઢાય તે! સાનાના સિક્કા પાથરીને જમીન હ્યા, ' વિમળશાહે તે ક્ષુલ કર્યું અને સેનાના સિક્કા પાથરીને જમીન લીધી. જમીન મેળવ્યા
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com